PM Modiએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જવાબદારી મહિલાઓને સોંપી
New Delhi,તા.૮ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ’એકસ’ અને ઇન્સ્ટાગ્રામ એક દિવસ માટે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનારી મહિલાઓને સોંપ્યા છે. આજે મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા, પીએમએ ’એકસ’ પર પોસ્ટ કરી અને લખ્યું, ’મહિલા દિવસ પર અમે મહિલા શક્તિને સલામ કરીએ છીએ.’ અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા […]