Allu Arjun વતી કોઈ પીડિતોના ઘરે ગયો હોત તો સારું થાત,Pawan Kalyan
Mumbai,તા.૩૧ અલ્લુ અર્જુન અને તેની ફિલ્મ પુષ્પા ૨ તાજેતરમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. એક તરફ, જ્યાં ફિલ્મ દિવસેને દિવસે કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે, તો બીજી તરફ, સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસ પછી, કલાકારો અને નિર્માતાઓ સામેની કાનૂની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ કેસમાં સુપરસ્ટારને ધરપકડનો સામનો પણ કરવો પડ્યો છે […]