Odisha નાં પારદીપ બંદરે આગ ભભૂકી : 17 બોટો ઝપટમાં

Odisha, તા.7 ઓરિસ્સાનાં પારાદીપ બંદરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેટી નં.1 માં ‘માતા-પિતા આર્શીવાદ’ નામની બોટમાં આગ લાગી હતી.જે જોતજોતામાં અનેક બોટોમાં ફેલાઈ હતી. આગ દરમ્યાન બોટોમાં રહેલા ગેસ સિલીન્ડરમાં પણ વિસ્ફોટ થવા લાગ્યા હતા અને 17 જેટલી બોટો આ આગમાં ખાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે 13 જેટલી ફાયર બ્રિગેડ ગાડીઓ […]