ગરીબ,કિસાન, યુવા તથા મહિલાઓ પર ફોક્સ: Nirmala Sitharaman

New Delhi, તા.03નવા નાણાંકીય વર્ષના બજેટમાં નાણાં મંત્રીએ વિકાસ માટે કૃષિ, એમએસએમઇ, રોકાણ તથા નિકાસ એવા ચાર મુદ્ાઓ આગળ ધરીને ગરીબ, યુવા, કિસાન તથા મહિલાઓ પર ફોક્સ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. નાણાં મંત્રીએ કહ્યું કે દુનિયામાં સૌથી વધુ આર્થિક પ્રગતિ ધરાવતા ભારત માટે આવતા પાંચ વર્ષ વિકાસની મોટી તક છે. બજેટની રજુઆત પૂર્વે વડાપ્રધાન […]