ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સનાતન ધર્મના કરોડો ભક્તોએ Mahakumbh માં સ્નાન કર્યું
Prayagrajતા.૨૬ મહાશિવરાત્રી નિમિત્તે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં છેલ્લો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમ શહેરમાં પહોંચ્યા હતાં અને સ્નાન કર્યું હતું.મહાશિવરાત્રી સ્નાન મહોત્સવ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચ્યા હતાં. મંગળવાર રાતથી જ ત્રિવેણી સંગમ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બુધવારે વહેલી સવારથી જ ભક્તો પવિત્ર સ્નાન […]