coffee, chocolate, Maggi સહિતના પેકીંગના ભાવ વધારવા તૈયારી

New Delhi,તા.05ભારતના ઘર ઘર સુધી પહોંચી ગયેલી મેગી અને લિજજતદાર નેસ્લે કોફી સહિતની બ્રાન્ડના ભાવ આગામી દિવસોમાં વધી જશે. કોફી તો વિશ્વભરમાં મોંઘી થઈ રહી છે અને તેના ભાવમાં 75%નો વધારો થયો છે. જેથી દુનિયાભરની કોફી બ્રાન્ડના ભાવમાં વધારો થયો છે જે નેસ્લેને પણ લાગુ પડે છે. નેસ્લેના ચેરમેન સુરેશ નારાયણે જણાવ્યું કે, ખાદ્ય ફુગાવો […]