ફાઈલ ગુમ થવા મામલે જસ્ટિસ Sandeep Bhatt નું રોસ્ટર બદલાતા જજ-વકીલ આલમમાં રોષની લાગણી

Ahmedabad,તા.17 ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે […]

‘આટલી હિંમત…આમ તો કાલે મારે ઘેર આવીને પૂછશો…’ CJI એ કોર્ટમાં વકીલનો ઉધડો લીધો

New Delhi,તા.04 સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ ફરી એકવાર ગુસ્સે થયા છે. આ વખતે તેમણે વકીલને ફટકાર લગાવી છે. કોર્ટમાં સરાજાહેર વકીલનો ઉધડો લેતા તેમણે કહ્યું કે, ‘તમે આટલી હિંમત કેવી રીતે બતાવી.’ વાસ્તવમાં વકીલે ડી.વાય ચંદ્રચુડને કહ્યું હતું કે ‘મેં કોર્ટ માસ્ટર પાસેથી એક કેસની માહિતી લીધી હતી.’ આ મામલે ચીફ જસ્ટિસ ડી.વાય […]

Kareena Kapoor જેવી સ્ટાર પહેલા એક્ટ્રેસ નહીં પરંતુ વકીલ બનવા માંગતી હતી

Mumbai તા,23 આજે કરીના કપૂર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. લગભગ અઢી આ દાયકાની કારકિર્દીમાં બેબોએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક એવું સ્થાન હાંસલ કર્યું છે જ્યાં દરેક વ્યક્તિ પહોંચી શકતી નથી. ક્યારેક તે ક્લાસી પૂ બની ગઈ તો ક્યારેક મોટા પડદા પર બબલી ગીતથી પ્રચલિત બની. તેણે પોતાના તમામ પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. […]