Kawasaki Versys 1100 ભારતમાં લોન્ચ
ટુ-વ્હીલર બનાવતી કંપની કાવાસાકી ઈન્ડિયાએ ભારતીય બજારમાં સ્પોર્ટ્સ ટૂરર બાઇક 2025 વર્સિસ 1100 લોન્ચ કરી છે. તેને જૂની વર્સિસ 1000 ની જગ્યાએ બજારમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત 12.90 લાખ રૂપિયા રાખી છે. જે વર્તમાન મોડેલ વર્સિસ 1000 (₹ 13.91 લાખ, એક્સ-શોરૂમ) કરતા 1 લાખ રૂપિયા ઓછું છે. ગ્રાહકો કાવાસાકી ડીલરશીપની મુલાકાત […]