Ranji match માં પણ કોહલી ફલોપ: માત્ર 6 રનમાં કલીન બોલ્ડ
New Delhiતા.01બાર વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ રમવા મેદાને ઉતરેલો ભારતીય ટીમનો મહાન ખેલાડી વિરાટ કોહલી તેમાં પણ ફલોપ થયો હતો અને માત્ર 6 રન બનાવી શકયો હતો. ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓને ડોમેસ્ટીક ક્રિકેટ રમવાની પણ સૂચના આપી હતી. વિરાટ કોહલી પણ રેલ્વે સામેના રણજી મેચમાં દિલ્હીની ટીમમાં સામેલ […]