Kashmir to Kedarnath સુધી હિમવર્ષા : ગુજરાત – મધ્ય ભારતમાં Heatwave

New Delhi,તા.12 ગુજરાત-રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળાના પ્રારંભે જ હીટવેવ શરૂ થઈ ગઈ છે ત્યારે કાશ્મીરથી કેદારનાથ સુધી પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ટાઢુબોળ બન્યુ છે. દેશના જુદા-જુદા ભાગોમાં હવામાનનું વિચિત્ર અને વિરોધાભાસી સ્વરૂપ સર્જાયુ છે. કાશ્મીર સહિત સમગ્ર ઉતરપશ્ર્ચીમ ભારતના પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદનો દોર જારી રહ્યો હતો. ઉતરાખંડના કેદારનાથ […]