Vicky Kaushal and Kabir Khan સાથે ફિલ્મ કરશે
લક્ષ્મણ ઉટેકરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ૨૦૨૧માં ‘મિમિ’, ૨૦૧૯માં ‘લૂકા છુપી જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે Mumbai, તા.૩ હાલ તો વિકી કૌશલ તેની આવનારી ફિલ્મ ‘છાવા’ની રિલીઝની તૈયારીમાં છે, જે ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે, તે કબીર ખાનની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જોકે, […]