Jayesh Radadiya ના વિધાનો સામે નરેશ પટેલનું ‘નો – કોમેન્ટ’
Rajkot, તા.5જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના પટેલ સમાજના ‘ટપોરી ગેંગ’ જેવા વિધાનો સામે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરીને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વિવાદમાં આપવાનું ટાળ્યું હતું. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે પત્રકારો દ્વારા જયેશ રાદડીયાના વિધાનો-આરોપ સંબંધી સવાલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ ‘નો-કોમેન્ટ’ કરીને જવાબ ટાળી દીધો હતો અને સ્થળ […]