Americaમાં FBI ના ડિરેક્ટર બન્યા બાદ કાશ પટેલે જયશ્રી કૃષ્ણ કહેતા લોકો આશ્ચર્યચકિત

Washington,તા.01અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી FBIના અધ્યક્ષ બનેલા કાશ પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાની ધરતી પર રહીને આટલા ઉચ્ચ પદે પહોંચ્યા બાદ પણ પોતાના સંસ્કાર ન ભૂલનારા કાશ પટેલની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. તેમણે અમેરિકામાં માતા પિતાને પગે લાગીને પદ સંભાળ્યું છે. તેઓ FBI ચીફ પદ માટેના કન્ફર્મેશન હિયરિંગમાં પહોંચ્યા હતા. […]