Jasprit Bumrah ઓસ્ટ્રેલિયાની ધરતી પર 50 વિકેટોનો રેકોર્ડ બનાવ્યો
Brisbane,તા.16 ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહએ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ધૂમ મચાવી હતી. બુમરાહે 28 ઓવર નાખી અને 76 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, મિશેલ માર્શ અને મિશેલ સ્ટાર્કને પોતાનો શિકાર બનાવ્યાં હતાં. આ સિરીઝમાં […]