Jamkandorana : બંધ પડેલા વાહનના ખુલ્લા દરવાજા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત
ગોંડલ ગુંદાળા ચોકડી પાસે પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાતા પ્રોઢનું મોત Jamkandorana,તા.27 રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ માર્ગ અકસ્માતમાં રોડ સહિત બે લોકોના મોત નીપજ્યા છે જેમાં ગોંડલના ગુંદાળા ચોકડી પાસે પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત નિપજ્યું છે જ્યારે જામકંડોળા પાસે પાર્ક કરેલા માલવાહકના ખુલ્લા દરવાજા સાથે બાઈક અથડાતા […]