IIFA માં Kareena Kapoor દાદા રાજકપૂરના આઈકોનિક ગીતો પર દમદાર પર્ફોર્મન્સ આપ્યું
Mumbai,તા.10 અભિનેત્રી કરીના કપૂરે જયપુરમાં 2025ના IIFA એવોર્ડ્સમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ તેના દાદા, મહાન અભિનેતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા તેમની ફિલ્મના ગીતો પર પરફોર્મ કર્યું હતું. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2025 (IIFA ) જયપુરમાં યોજાયો હતો. જેમાં રવિવારે કરીનાએ રાજ કપૂરના આઇકોનિક ટ્રેક જેમ કે ’મેરા જૂતા હૈ જાપાની’, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ […]