Rajkot: પતિ દ્વારા કરવામાં આવેલો છુટાછેડાનો દાવો નામંજુર
હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩/૧ના એકપણ કારણ સાબિત કરવામાં આવેલ નથી : ફેમિલી કોર્ટ Rajkot,તા.03 ટૂંકા લગ્નજીવનમાં પતિ દ્વારા હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩/૧ હેઠળ કરવામાં આવેલો છુટાછેડા દાવો ફેમિલી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવ્યો છે. આ કેસની હકીકત મુજબ, દોઢ બે વર્ષના લગ્નજીવન બાદ પતિ નિમેશ ઉપેન્દ્રભાઈ સિદ્ધપુરાએ તેના પત્નિ હેતલબેન નિમેષભાઈ સિદ્ધપુરા ડો/ઓ. […]