Ahmedabad:રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં થોડા સભ્યોના વિરોધ સામે હાઈકોર્ટનું આકરૂ વલણ
Ahmedabad, ગુજરાતમાં ત્રણ થી ચાર દશકા જૂની ઈમારતોના રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં સોસાયટીના રીડેવલપમેન્ટમાં કાનુની મુદાઓ પર વિધાનો ઉભા કરનાર સામે આકરી ટીકા સાથે તેઓની ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવીને આકરો દંડ કર્યો હતો. રીડેવલપમેન્ટમાં ફકત થોડા સભ્યો દ્વારા સમગ્ર પ્રક્રિયામાં કોઈને કોઈ વિધાન ઉભા કરીને બહુમતી સભ્યોના હિતોને જે રીતે રોકવા […]