Tahawwur Rana ને ભારતને સોંપવાનું નિશ્ચિત
Washington,તા.07 26/11ના મુંબઈ હુમલાનો એક આરોપી અને પાકિસ્તાન મૂળના અમેરિકી તહવ્વુર રાણાનો ભારતને પ્રત્યાર્પણનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી રાણાએ ભારતને સોપવા સામે તેની આખરી કાનૂની લડાઈ પણ ગુમાવી છે અને લોસ એન્જીલીસની અદાલતે ભારતીય જેલની સ્થિતિથી લઈને ખુદના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને ભારતને સોંપવા સામે કરેલી અરજી ફગાવી છે. તહવ્વુર […]