H – 1B વિસા મુદે અમેરિકામાં વિવાદથી ભારત એલર્ટ

New Delhi,તા.31 અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન પુર્વે જ સ્કીલ મુજબ અપાતા એચ-વન-બી વિસા મુદે મળી રહેલા વિરોધાભાસી સંકેતો અને ટ્રમ્પ-મસ્કની જોડીના આક્રમક વિધાનો બાદ આ દેશમાં એચ-વન-બી વિસા પર કામ કરતા કાનૂની રીતે કામ કરતા ભારતીયોને કોઈ અણગમતી પરીસ્થિતિનો સામનો કરવો પડે નહી તે માટે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો- એચવનબી વિસા […]