ફાઈલ ગુમ થવા મામલે જસ્ટિસ Sandeep Bhatt નું રોસ્ટર બદલાતા જજ-વકીલ આલમમાં રોષની લાગણી

Ahmedabad,તા.17 ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે […]

નિયમ તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો :Gujarat High Court

Ahmedabad,તા.07  શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરૂઘ્ધ સખ્તાઇથી અને લોખંડી હાથે કામ લો. લારી- ગલ્લા સહિતના […]

Dahod માં મહિલા અત્યાચાર મદ્દે હાઈકોર્ટની સુઓમોટો અરજી

Dahod,તા.04 દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી. એક પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી, જેની જાણ તેના પરિવારના લોકોને થતાં પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી, ત્યારબાદ તેને અર્ધનગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો […]

Gujarat માં પોલીસ ભરતીમાં 11000 જગ્યા સામે 10 લાખથી વધુ ઉમેદવાર

Ahmedabad,તા.01 દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલ્કત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાઓ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો પીઆઈએલમાં સરકાર તરફથી શુક્રવારે (31મી જાન્યુઆરી) અગત્યની માહિતી કોર્ટના રેકર્ડ પર રજૂ કરાઈ હતી. જેમાં પોલીસ ભરતીમાં પ્રથમ તબક્કાની 11 હજાર જેટલી જગ્યાઓ સામે રાજ્યભરમાંથી કુલ 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ […]

મોટી ઉંમરે પણ છુટાછેડા લેવાના વધતા જતા કેસમાં વધારો:Gujarat High Court

Ahmedabad,તા.16 મોટી ઉંમરે પણ છુટાછેડા લેવાના વધતા જતા કેસમાં ગુજરાત હાઈકોર્ટે 25 વર્ષથી ડીવોર્સ માટે કાનુની લડાઈ લડી રહેલા એક યુગલને આખરે છુટાછેડાની મંજુરી આપતા હાઈકોર્ટે કહ્યું કે, 43 વર્ષના લગ્ન જીવનમાં 25 વર્ષ અલગ રહ્યા પછી પણ આ લગ્નજીવનમાં એકબીજા સામે ધૃણા અને નફરત સિવાય કશું બચ્યુ નથી તેથી તેને ટકાવી રાખવાનો કોઈ અર્થ […]

ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો, Gujarat High Court ની રાજ્ય સરકારને ટકોર

Ahmedabad,તા.08 ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ચગાવવાના શોખીનો દોરી અને પતંગની ખરીદીમાં લાગી ગયા છે. જ્યારે મકર સંક્રાંતિમાં ચાઈનીઝ દોરી ઝડપાયાના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વખતે ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા મોત અને પક્ષીઓના મોતના બનાવો સામે આવે છે. આ દરમિયાન ચાઈનીઝ સહિતની જોખમી દોરી અને […]

ગર્ભવતી પરિણીતાએ લેસ્બિયન સંબંધમાં પતિને છોડ્યો, Gujarat High Court તરફેણ કરી

Ahmedabad,તા.૨૬ થોડા દિવસો પહેલા ગુજરાતના અમદાવાદના એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા હતા. પતિએ પત્નીના ગુમ થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની નાનપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતી હેબિયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર […]

Gujarat High Courtદ્વારા પાણી પુરવઠા બોર્ડની ગ્રેચ્યુઇટી પર વ્યાજ ચુકવવાનીSCA and LPAરદ કરી

Ahmedabad,તા.26 ભારતીય મજદુર સંઘની યાદી જણાવે છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નોકરી કરતા અને વય નિવ્રુત થતા કર્મચારી / અધીકારીઓને આ બોર્ડ દ્વારા નિવૃતી બાદ ઘણાજ વિલંબથી ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવામાં આવતી હતી  બોર્ડની આવી નિતી સામે ભારતીય મજદુર સંઘ રાજકોટ દ્વારા આ વિલંબથી ચુકવેલ ગ્રેચ્યુઇટી પર ૨૦ થી ૨૫ કર્મચારીને વ્યાજ […]

અરજદાર કર્મચારીઓ પાસેથી પગારની વસૂલાત ગેરકાયદે:Gujarat High Court

Ahmedabad,તા,14 ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ એક મહત્ત્વના ચુકાદા મારફતે સરકારી ઠરાવો મુજબ બઢતી અને પગારના એડજસ્ટમેન્ટના વચનો મુજબ કાર્ય સહાયક સંવર્ગના સભ્યો (કારકુન, ટેકનિકલ આસિસ્ટન્ટ મિસ્ત્રી વગેરે)ને તેમના કાર્યકાળના આધારે ઉચ્ચ પગાર ધોરણનો લાભ આપવા રાજય સરકારને હુકમ કર્યો હતો. વધુમાં, હાઈકોર્ટે પગારધોરણના એડજસ્ટમેન્ટના અમલમાં વિલંબના કારણે મંજૂર કરાયેલા પગારની વસૂલાતને પણ ગેરકાયદે […]

આજીવન કારાવાસમાં છૂટ માટે બે વર્ષ સારી વર્તણુંકની Gujarat High Courtની શરત Supreme Court ફગાવી

New Delhi,તા.24સુપ્રિમ કોર્ટે આજીવન કારાવાસની સજામાં છુટ માટે અપરાધીને બે વર્ષ સુધી શાલીનતાપૂર્ણ વ્યવહાર કરવાની શરતને સ્પષ્ટ રીતે મનમાની જણાવીને ફગાવી દીધી હતી.સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ ખૂબ જ અસ્પષ્ટ વ્યકિતપરક અને બંધારણની કલમ 21 નું ઉલ્લંધન છે ગુજરાત હાઈકોર્ટે આ શરત લગાવી હતી. જસ્ટીસ અજય એસ.ઓકા અને જસ્ટીસ એ.જી.મસીહની પીઠે જણાવ્યું હતું કે […]