Vadodaraમાં Board Exam સમયે વીજળી ગુલ થઈ

ખોદકામના કારણે કેબલ કપાતા બોર્ડની પરીક્ષા સમયે વીજળી ગુલ થઈ Vadodara,તા.27 Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ Boardની ધો.10 અને ધો.12ની Examનો આજથી પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અડધો કલાક સુધી વીજળી ગુલ થયા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. મળતી વિગતો પ્રમાણે આજે સવારની પાળીમાં ધો.10ના વિદ્યાર્થીઓ ગોરવા […]

૨૭ ફેબ્રુઆરીથી Gujarat Board ની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે

બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ ૧-૨ના ૫૫ અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે Gandhinagar, તા.૨૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આવતીકાલે ૨૭ ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૧ દિવસ વહેલી શરૂ થનાર […]

આ વર્ષે ધો.10-12નું Gujarat Board પરિણામ ‘ઉંચુ’ હશે

Gandhinagar,10 જો તમારા સંતાન આ વર્ષે ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હો તો અત્યારથી પેંડાની તૈયારી કરી લેજો. આ વર્ષે ધો.10-12ની બોર્ડ પરિક્ષાનું પરિણામ ઉંચુ હશે. રાજયમાં વધતા જતા ડ્રોપ આઉટમાં રાજય બોર્ડના આકરા પરિણામને પણ એક રીતે જવાબદાર ગણાવાયુ છે. ખાસ કરીને અનેક શાળાઓમાં બોર્ડ પરિણામો ‘ઝીરો’ એટલે કે એક […]