બે જ વર્ષમાં Gold Loan ની રકમ ‘ડબલ’
Mumbai, તા.4સોના-ચાંદીના ભાવમાં તેજીનો દોર છે તેવા સમયે બેંકોમાંથી ગોલ્ડ લોન લેવાનું ચલણ સતત વધી રહ્યું છે. વાર્ષિક ધોરણે ગોલ્ડ લોનમાં 31 ટકાનો મોટો વધારો થયો છે. સોનાના ઉંચાભાવ કારણરૂપ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડાકિય રીપોર્ટ પ્રમાણે ચાલુ નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં વ્યાપારી બેંકો દ્વારા અપાતી ગોલ્ડ લોન 68 ટકાનો વધારો સુચવે છે. […]