તહેવારો પર વેચાઈ રહ્યું છે ‘Fake Amul Ghee’, ખુદ કંપનીએ કર્યો પર્દાફાશ
અમુલે નકલી ઘી વેચનારાઓ વિરૂદ્ધ ચેતવણી જાહેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે કેટલાક લોકો નકલી અમુલ ઘી વેચી રહ્યા છે. ખાસ કરીને એવા એક લીટર વાળા રીફિલ પેકમાં, જે અમુલ ત્રણ વર્ષથી નથી બનાવી રહ્યું. અમુલે લોકોને કહ્યું છે કે તેઓ ઘી ખરીદવા જતા પહેલા પેકેટની તપાસ જરૂર કરી લે. તેમણે એ પણ જણાવ્યું […]