મહામારીની અગાઉથી જ ચેતવણી આપી દેશે Genetic System
London,તા.1કોરોના મહામારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (યુકેએચએસએ) એ આમાંથી બોધપાઠ લઈને પ્રથમ જેનેટિક ચેતવણી સીસ્ટમ મેટાજિનોમિકસ લોંચ ર્ક્યુ છે.આ સિસ્ટમ ભવિષ્યની મહામારીનો અગાઉથી જ પતો મેળવી લેશે. યુકેએચએસએ અનુસાર એમ સ્કેપ વોચ કાર્યક્રમ છે.જેમાં વિશેષજ્ઞોની ટીમ વાયસના સેમ્પલની નિયમીત તપાસ કરશે. તપાસથી વૈજ્ઞાનિકોની ટીમ વાયરસની અસર અને તેની આક્રમકતાને […]