US trainમાં સૂતેલા ચાર લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા
પરોઢિયે ચકચારી હત્યાકાંડ સર્જાયો ત્રણને માથામાં જ્યારે એકને પેટમાં ગોળી મારી 30 વર્ષીય ડેવિસ ભાગી ગયો હતો Chicago,તા.06 અમેરિકાના શિકાગોમાં બીજી સપ્ટેમ્બર લેબર ડેના દિવસે ટ્રેનમાં સૂતેલા ચાર મુસાફરોની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ રહેલો આરોપી ઝડપાયો હતો. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, શિકાગોના રહેવાસી ૩૦ વર્ષીય રેની.એસ. ડેવિસ પર હવે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર […]