૧૫ લોકોને લાઇનમાં ઉભા રાખ્યા અને ગોળી મારી દીધી તે ડાકુ Sundari Kusum મરી ગઇ
Etawah,તા.૩ ચંબલ ખીણમાં એક સમયે આતંક ફેલાવનાર કુખ્યાત ડાકુ સુંદરી કુસુમા નૈનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. તે ઇટાવા જિલ્લા જેલમાં સજા કાપી રહી હતી. ભૂતપૂર્વ ડાકુ કુસુમા નૈને લખનૌ પીજીઆઈમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. એક મહિના પહેલા તેમની તબિયત બગડતા તેમને ઇટાવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, કુસુમાને સૈફઈ મેડિકલ […]