Dhuleti ની ધમાલ માણવા જતાં મર્યાદા ન ચૂકી જતાં

હોળી-ધૂળેટીનો તહેવાર આમ તો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. પરંતુ ઉત્સવપ્રેમી ભારતીય  પ્રજા આ પ્રસંગનું ધાર્મિક મહત્ત્વ ભૂલી જઈ ધમાલ-મસ્તીમાં વધુ રાચે છે. ધૂળેટીના દિવસે તો જુવાનિયાઓ એટલા છકી જાય છે કે આ એક દિવસનો તહેવાર કોઈનો આખો ભવ બગાડે છે. ગમે તેમ ફુગ્ગા મારવાથી,  ઝેરી રંગના વપરાશથી કોઈની આંખો ફૂટે છે તો કોઈને ત્વચાની એલર્જી […]