Punjabમાં કંગનાની ‘Emergency’ સામે વિરોધ : મોટાભાગના થિયેટરોમાં રિલિઝ ન થઇ
Chandigarh, તા.18ફિલ્મ અભિનેત્રી અને મંડીથી ભાજપ લોકસભા સભ્ય કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ શુક્રવારે પંજાબના સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકી ન હતી. કારણ કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) અને અન્ય શીખ સંગઠનો દ્વારા વિરોધ શરૂ થયો હતો. જો કે, રાજ્યની રાજધાની ચંદીગઢમાં ફિલ્મના શો 50 ટકા દર્શકોથી ભરેલા હતા. SGPC સભ્યો અને શીખ સંગઠનો રાજ્યભરના થિયેટરોની […]