Dwarka Templeશંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું, પોલીસે યુટ્યુબરની અટકાયત કરી
Dwarka,તા.03 દ્વારકા જગત મંદિરે પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ સોમવારે (3 ફેબ્રુઆરી) શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું હતું. વહેલી સવારે ડ્રોન દેખાતા તુરંત જ પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડ્રોન ઉડાડનાર વ્યક્તિને ઝડપી લેવાયો છે. શું હતી સમગ્ર ઘટના? સોમવારે (3 ફેબ્રુઆરી) વહેલી સવારે દ્વારકાધીશના મંદિરના શિખર પર […]