Dhangadhra માં તત્કાલીન સીનીયર ક્લાર્ક સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

Dhrangadhra,તા.૧૨ ધાંગધ્રામાં કાર્યપાલક ઈજનેરની ઓફિસના તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ એચ.દેવમુરારી સામે એન્ટી કર્પ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ દેવમુરારીના ૨૦૧૨થી ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવા તથા તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ છઝ્રમ્ ના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ પોતાની કાયદેસરની ફરજ […]

Dhrangadhraના ચુલી ગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ પણ આરોપી ફરાર

Surendranagar ,તા.20 ધ્રાંગધ્રાના ચુલી ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. ૭૦ લિટર દેશી દારૂ, ૧૦૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથા સહિત રૂા. ૫૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે સંતોષ માન્યો હતો. સ્થળ પરથી કોઈ શખ્સ નહીં ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આવેલ કબ્જા ભોગવટાની […]

કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ચાર બાઇકને અડફેટે લીધા

Dhrangadhra,તા.09 ધ્રાંગધ્રા શહેરીમાં પુરપાટ જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાનગી હોસ્પિટલના પગથીયા પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. કારે હોસ્પિટલ નજીક પાર્ક કરેલા બે થી ત્રણ બાઈકને અડફેટે લેતા નુકસાાન થયું છે. અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઇ રહ્યાં છે. પ્રાથમિક માહિતી અનુસાર […]

Dhrangadhra : 2 દુકાનમાંથી રૂ. 90,000 રોકડ, માલસામાનની ચોરી

Dhrangadhra, તા. 20ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રામાં એક દુકાનમાં ચોરી કર્યા બાદ બીજા દિવસે પાસે આવેલા વાવડી ગામે ચોરીની ઘટના બની હતી. જેમાં બે દુકાનમાં શટર ઊંચા કરી દુકાનમાંથી રોકડ માલસામાનની ચોરી કરી લઇ ગયા હતા. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી છે. શિયાળામાં ઠંડીનું જોર વધતા તેનો […]

Dhrangadhra નાં રાજસીતાપુર નજીક અજાણ્યા વાહને મોટર સાયકલને ઉડાવતા બેના કરૂણ મોત

Dhrangadhra, તા. 19ધાનેરા તાલુકાના રાજ સીતાપુર ગામ નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલે કે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ માં સવાર બંને લોકોના ઘટના સ્થળે જ નીપજ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ ને પી એમ અર્થે રાજ સીતાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ […]

Dhrangadhra પંથકમાં ૭૫ વીજ જોડાણમાં ૧૭ લાખની વીજ ચોરી ઝડપાઇ

Dhrangadhra તા.૧૮  ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ.૧૭ લાખનો દંડ ફટકાર્યો હતો.ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત તાલુકાના આઠ ગામમાં પીજીવીસીએલ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વીજચેકિંગ હાથ […]

Dhrangadhra : તમામ દ્વારા મૂકાયેલા વિશ્વાસને મોવડી મંડળ સુધી પહોંચાડાશે

Dhrangadhra, તા. 18ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા ધ્રાંગધ્રા એપીએમસીમાં રાખવામાં આવી હતી. જેમાં ચૂંટણી ઈન્ચાર્જ ખેતી બેંકના ચેરમેનની ઉપસ્થિતમાં તમામ બૂથ પ્રમુખો દ્વારા એક લીટીમાં સેન્સ આપી હતી. જેમાં જણાવ્યું કે મોવડી મંડળ નક્કી કરે તે સર્વમાન્ય હોવાનો વિશ્વાસ વ્યક્તિ કરવામાં […]

Dhrangadhra તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી

Dhrangadhra,તા.03 સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે પાકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને આ નુકશાની બાદ સરકાર તેમજ સ્થાનીક તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડુતોના ખેતરો સુધી સર્વે કરવાની મોટીમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક જગ્યાએ જ ખેતરોમાં મુલાકાત લઈ સર્વે કરી નાંખવામાં આવ્યો છે અને બાકીનો સર્વે ખેતરોની […]

Dhrangadhra City Police દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક સ્થાને લોક દરબાર યોજાયો

Dhrangadhra,તા.27 સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં સીટી પોલીસ મથકે દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા  પોલીસ અધિક્ષક  ગિરીશ કુમાર પંડ્યા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધ્રાંગધ્રા ડિવિઝન ડી.વાય.એસ.પી જે.ડી પુરોહિત સીટી પી.આઈ યુ.એમ મસી અને શહેરી વિસ્તાર માં લોકો વેપારી એસો.વગેરે ની હાજરી માં લોક દરબાર યોજાયો હતો જેમાં શહેરી વિસ્તાર ના લોકો અને વેપારી એસો.તેમજ રાજકીય પક્ષો […]