Co-Operative Bank માં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ

પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો Gandhinagar,તા.૨૧ ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના […]