Delhi Exit Polls:દિલ્હીની સત્તામાં ૨૭ વર્ષ બાદ ભાજપની વાપસી થવાના એંધાણ

ભાજપને ૫૧થી ૬૦ સીટ મળવાનું અનુમાન છે : આમ આદમી પાર્ટીને ૧૦ થી ૧૯ સીટો મળવાની શક્યતા New Delhi, તા.૫ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે મતદાન પૂર્ણ થયું છે. બુધવારે (૫ ફેબ્રુઆરી ૨૦૨૫)ના રોજ દિલ્હીની તમામ ૭૦ સીટો પર મતદાન થયું. તમામ એક્ઝિટ પોલ આ વખતે ભારતીય જનતા પાર્ટીની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા છે. અહીં […]