Sunita Williams ની પૃથ્વી પર ‘વાપસી’ માં થોડો વધુ વિલંબ સર્જાશે!
California,તા.13 સ્પેસ સ્ટેશન પર ફકત આઠ દિવસના ‘પ્રયોગ’ માટે પહોંચ્યા બાદ 9 માસથી વધુ સમયથી ફસાઈ ગયેલા અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બૈરી વિલ્મોરની પૃથ્વી પર વાપસી વધુ વિલંબમાં પડે તેવી ધારણા છે. જે અવકાશયાન ક્રુ-10 તેમને પરત લેવા જવાનું હતું તેની હાઈડ્રોલીક સીસ્ટમમાં કોઈ ક્ષતિ સર્જાતા હવે તેનુ જે લોન્ચીંગ થવાનુ હતું […]