Artificial Intelligence (AI) Chatbot

ChatGPT કે DeepSeek જેવા કોઈ પણ Artificial Intelligence (AI) Chatbot સાથે આપણે વાતચીત કરીએ ત્યારે પહેલી નજરે આપણને એવું લાગે કે ChatGPT આપણી વાતચીત બરાબર તો ઠીક, ગજબની સમજદારી સાથે સમજે છે અને એ મુજબ એ આપણા સવાલોના જવાબ આપે છે કે અન્ય રીતે પ્રતિભાવ આપે છે. હકીકત એ છે કે Chatbot માટે આપણે આપેલા […]

Government કર્મચારીઓ માટે AI પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ

New Delhi,તા.05 ભારતમાં AI ટેક્નોલોજીની અસર ઝડપથી વધી રહી છે. ChatGPT, DeepSeek, Google Gemini જેવા પ્લેટફોર્મ કન્ટેન્ટ રાઈટીંગ, ડેટા એનાલિસિસ, કોડિંગ અને ટ્રાન્સલેશનમાં મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ આ પ્લેટફોર્મનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, સરકાર માને છે કે તેમનો અનિયંત્રિત ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. […]