Allu Arjun નો ફેન અને દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર ફિલ્મોમાં ડેબ્યૂ કરશે

વોર્નરે દિગ્દર્શક વેંકી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન એન્ટરટેનર રોબિન હૂડમાં એક નાનકડો રોલ કર્યો છે Mumbai તા.૭ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે ભલે આ ટૂર્નામેન્ટમાં જોવા ન મળે, પરંતુ તે પોતાને ભારતથી દૂર રાખી શક્યો નથી. વોર્નર ભારતીય સિનેમાનો મોટો ફેન્સ છે […]

ભારત અને ઓસ્ટ્રેલિયા સીરીજ પહેલા David Warner નિવૃત્તિમાંથી પરત ફરી શકશે

New Delhiતા.૨૩ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરે ભારત અને ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેણે આગામી શ્રેણી પહેલા ટીમમાં પરત ફરવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે આ અનુભવી ખેલાડીએ આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જોકે, હવે તેનું મન ડગમગી રહ્યું છે. તે નિવૃત્તિમાંથી પરત ફરવાની તૈયારી કરી […]

Australian ના ઓપનરે ગણેશ ચતુર્થીની કરેલી ઉજવણી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે નવી દિલ્હી, તા.૭ આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત ઉપરાંત વિશ્વના અન્ય ઘણા દેશોમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન […]