નવા અભ્યાસ મુજબ દરરોજ બે કપ Tea પીવાથી મહિલાઓમાં સગર્ભા બનવાની તકો વધી જાય છે
London તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ બે કપ Tea પીવાથી મહિલાઓમાં સગર્ભા બનવાની તકો વધી જાય છે. બ્રિટનના જાણિતા અખબાર અભ્યાસ સાથે સંકળાયેલા સંશોધકોને ટાંકીને આ મુજબનો ધટસ્ફોટ કર્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ બે કપ Tea પીનાર મહિલામાં સગર્ભા બનવાની તકો ૨૭ ટકા વધુ રહેલી છે. […]