HIPPAએ ભૂતપૂર્વ PM સ્વ ડૉ.મનમોહન સિંહના નામ પરથી ઓળખાશે,CM Sukhu

Shimla,તા.૧ મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ જાહેરાત કરી કે હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (એચઆઇપીપીએ),એચઆઇપીપીએ શિમલાની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર, સંસ્થાનું નામ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. તેમણે એચઆઇપીપીએ ખાતે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે તેમની દૂરંદેશી નીતિઓને કારણે […]