Gujarat ના મંત્રીઓને હોળી ગિફટ: પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો
Gandhinagar,તા.27 ગુજરાત સરકારે મંત્રીઓને હોળી ભેટ આપી છે. સરકારે એક હુકમ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓના પ્રવાસ દરમિયાન રોકાણ અને ભોજન માટે મળતા ભથ્થામાં લગભગ અઢી ગણો વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના હુકમ અનુસાર મંત્રીઓ જે શહેરમાં રોકાવાના હોય તેની કક્ષા પ્રમાણે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ગયો વર્ષના 8 નવેમ્બરથી મંજૂર […]