૨૭ ફેબ્રુઆરીથી Gujarat Board ની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે

બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ ૧-૨ના ૫૫ અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે Gandhinagar, તા.૨૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આવતીકાલે ૨૭ ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૧ દિવસ વહેલી શરૂ થનાર […]