Rajkot:સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર
આશરે 3000. ચો .મી. જમીનમાં 16 કરોડનાં ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન Rajkot,તા.05 સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા લેસર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર રૂપિયા 16 કરોડનાં ખર્ચે બનાવવામાં આવનાર છે. આ માટે સિવિલ અધિક્ષક દ્વારા પીઆઈયું વિભાગ સાથે મળી કામગીરી વધારવામાં આવી છે. કલેક્ટર દ્વારા જીટી […]