ફાઈલ ગુમ થવા મામલે જસ્ટિસ Sandeep Bhatt નું રોસ્ટર બદલાતા જજ-વકીલ આલમમાં રોષની લાગણી

Ahmedabad,તા.17 ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે […]

Supreme Court Chief Justice Chandrachud આજે થશે નિવૃત્ત

અયોધ્યા સહિતના 10 ચુકાદા હંમેશા યાદ રહેશે New Delhi,તા.08 જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નવેમ્બર 2022 થી સેવા આપતા ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો આપ્યા અને ઘણી વખત સરકાર સાથે ઘર્ષણ પણ કર્યું. CJI ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. […]

સુપ્રિમ કોર્ટનાં નવા ચીફ જસ્ટીસ તરીકે Sanjiv Khanna નાં નામની ભલામણ

New Delhi,તા.17સુપ્રિમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ માટે સંજીત ખન્નાનાં નામની ભલામણ કરવામાં આવી છે.વર્તમાન મુખ્ય ન્યાયમુર્તિ ડી.વાય.ચંદ્રચુડ આગામી 10 મી નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે અને પોતાનાં અનુગામી તરીકે સીનીયર જસ્ટીસ સંજીવ ખન્નાનાં નામની ભલામણ કરી છે. ચીફ જસ્ટીસ ચંદ્રચુડ દ્વારા સૌથી સીનીયર ન્યાયમુર્તિ સંજીવ ખન્નાને નવા ચીફ જસ્ટીસ બનાવવાની ભલામણ કરતો પત્ર સરકારને પાઠવવામાં […]

Bangladesh ની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે રાજીનામું આપ્યું

દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકના અલ્ટીમેટમ બાદ ઓબેદુલ હસને નિર્ણય લીધો Dhaka, તા.૧૦ બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના બાદ ચીફ જસ્ટિસે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે […]