Cheteshwar 1 રને સદી ચૂકયો : આસામ સામે 474 રન ખડકતું સૌરાષ્ટ્ર
Rajkot, તા. 31રણજી ટ્રોફીના આસામ સામેના મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 474 રનનો જુમલો ખડકયો હતો. હાર્વિક દેસાઇની સદી બાદ ચેતેશ્વર પુજારા માત્ર 1 રને સદી ચુકી ગયો હતો અને 99 રને આઉટ થયો હતો. સૌરાષ્ટ્રની ટીમે 3 વિકેટે 361 રનના જુમલેથી દાવ આગળ ધપાવ્યો હતો. 95 રને અણનમ રહેલો ચેતેશ્વર પુજારા 4 રનના ઉમેરા બાદ 99 […]