Pakistanસરકારે સંસદમાં ઉંદરોથી પીછો છોડાવવા બિલાડીઓની ભરતી કરી

બિલાડીઓ માટે લાખો પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું Pakistan,તા.૨૧ પાકિસ્તાન સરકારે ઉંદરોનો સામનો કરવા માટે દેશની સંસદમાં બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની સંસદમાં ઉંદરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ઉંદરોએ મહત્વની ફાઈલો કોતરી નાખી છે. પાકિસ્તાન સરકારે ઉંદરો હેરાનગતીનો નિવેડો લાવવા એક મોટો નિર્ણય કર્યો છે. જેની માટે ૧૨ લાખ પાકિસ્તાની […]