Heredity કરતા Lifestyle Diseases માટે જવાબદાર

London તા.21 કસમયે થતા death અને diseases પાછળ Heredity કરતાં Lifestyle વધુ જવાબદાર બની રહી છે. નેચર મેડિસીનમાં પ્રકાશિત ઓકસફર્ડ યુનિવર્સીટીના એક અધ્યયનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Smoking, ગતિવિધી, રહેણી-કરણીની બદલાતી રીતોની Health પર ગંભીર અસરો પડી રહી છે. સંશોધકોનું સૂચન છે કે જે લોકોમાં ઓછો સમય જીવવાનું વારસાગત જોખમ વધુ છે. તેઓ […]

મોડેથી લગ્ન પણ cancer માટે કારણ બની શકે છે : અહેવાલ

આધુનિક સમયમાં મહિલાઓ કેરિયરને વધુ મહત્વ આપવાના હેતુથી મોડેથી લગ્ન કરે છે પરંતુ મોડેથી લગ્ન કરવાના ફેસલાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. મોડેથી લગ્ન કરવાની બાબત પણ કેન્સરને આમંત્રણ આપી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આધુનિક સમયમાં યુવતીઓ શિક્ષણની સાથે સાથે પોતાના કેરિયરને લઈને વધારે સાવધાન રહે છે. આ જ કારણસર મોટીવયમાં લગ્ન […]

Simple Sugary ધરાવતી વાનગીઓનું સેવન-કેન્સર જેવા રોગોને આમંત્રિત કરે છે

જે ચીજોમાં શુગરનું પ્રમાણ વધારે હોય અથવા તો પચતાની સાથે તરત જ ગ્લુકોઝમાં રૂપાંતર થઇ જતું હોય એવી ચીજોનું વધુ પડતું સેવન બ્રેસ્ટ – કેન્સર પેદા કરી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેકસસના રિસર્ચરોનું કહેવું છે કે સ્ટાર્ચ અથવા તો સિમ્પલ શુગર ધરાવતી વાનગીઓને કારણે શરીરમાં ખાસ પ્રકારનાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધી જાય છે જે લાંબા […]

25% સ્તન કેન્સર 50 વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે : Dr.Divyasingh

RAJKOT,  તા.16સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતુ કેન્સર છે. જેના આંકડા પ્રતિદિન વધી રહ્યા છે. ભારતમાં દર 4 મિનિટે એક સ્ત્રીમાં સ્તન કેન્સરનુ નિદાન થાય છે જયારે દર 13 મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરથી મૃત્યુ પામે છે,જે અત્યંત ચિંતાજનક વિષય છે. આથી જ ઓકટોબર મહિનાને વિશ્વસ્તરે સ્તન કેન્સર જાગૃતિ માસ” તરીકે ઉજવવામાં […]

દુલ્હન બન્યા પહેલા જ વિદાય લીધી…’, Tisha Kumar ના નિધનથી ભાઈ-બહેન આઘાતમાં

Mumbai તા.24 બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારના ગઈકાલે એટલે કે 22મી જુલાઈના રોજ મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  ત્યાર બાદ સાંજે તિશાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેમાં આખું બોલિવૂડ આ ભાંગી પડેલા માતા-પિતાને  સાત્વના આપવા આવી પહોચ્યું હતું. તિશા કુમારના અંતિમ સંસ્કાર વખતે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. તિશાના […]

કેન્સર સામે લડી રહેલી Hina Khan તેની માતાની હાલત વિશે જણાવ્યું

લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા Mumbai, તા.૧૬ લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા જેણે બધાને ચોંકાવી દીધા હતા. હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રી ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ […]