BCCI Awards : બુમરાહ અને મંધાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરો
Mumbai,તા.01 2023-24 ના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે બીસીસીઆઈના પોલી ઉમરીગર એવોર્ડ માટે પ્રભાવશાળી ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ મહિલા વર્ગમાં સ્મૃતિ મંધાનાને પણ આપવામાં આવશે. એવોર્ડ આજે બોર્ડનાં વાર્ષિક સમારોહમાં આપવામાં આવશે. મંધાનાને સૌથી વધુ રન બનાવવા બદલ વનડે ઇન્ટરનેશનલ મેડલ પણ આપવામાં આવશે. તેણે 13 મેચોમાં ચાર સદી અને […]