સંસદમાં budget session ના બીજા તબકકાના પ્રારંભે જ ધમાલ : મુલત્વી

New Delhi તા.10 એક પખવાડીયાથી વધુ સમય બાદ સંસદના બજેટ સત્રના બીજા તબકકાનો પ્રારંભ થતા જ પ્રથમ દિવસે વિપક્ષ અને સરકાર વચ્ચે જબરી ટકકર સર્જાઈ હતી. જેમાં નવા સીમાંકન અને નવી શિક્ષણનીતિ ત્રણ ભાષાઓના વિવાદ પર ડીએમકે સહિતના સાંસદોએ ધમાલ મચાવતા બપોર સુધી રાજયસભા અને લોકસભા મુલત્વી રહ્યા છે. રાજયસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે […]

Wednesday થી વિધાનસભાનું બજેટ સત્ર, પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાશે

Gandhinagar,૧૭ આગામી બુધવાર ૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે ૧૯ ફેબ્રુઆરીથી ૨૮ માર્ચ સુધી મળવાનું છે ત્યારે […]

અઢી કલાક સુધી મારો અવાજ દબાવવા પ્રયાસ કરાયો: વિપક્ષના હોબાળ મુદ્દે PM Modi નું નિવેદન

New Delhi ,તા.22 પીએમ મોદીએ બજેટ સત્રનો માહોલ સેટ કરી દીધો છે. સત્રની શરૂઆત પહેલા સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર નકારાત્મક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક પક્ષોએ ફાયદા માટે સંસદનો દુરુપયોગ કર્યો છે. છેલ્લા સત્રમાં પીએમના ભાષણ દરમિયાન વિપક્ષે ખૂબ હંગામો કર્યો હતો. તેના પર આજે પીએમ એ પલટવાર […]