Budget-2025 કેટલીક વસ્તુઓ સસ્તી તો કેટલીક વસ્તુઓ મોંઘી

New Delhi,તા.૧ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૫ માં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર સરકારના નિર્ણયોની જાહેરાત કરી છે. આ બજેટ દ્વારા સરકારે ઘણી વસ્તુઓ સસ્તી કરી છે, જ્યારે કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. જાણો, બજેટ ૨૦૨૫માં શું થયું સસ્તું અને શું મોંઘુઃ શું સસ્તું થશે? મોબાઇલ ફોનઃ સરકારે મોબાઈલ ફોનની ઈમ્પોર્ટ ડ્યુટી […]

બજેટ પહેલાં રૂપિયા, જીડીપી, સેન્સેક્સ,મોંઘવારી અને કરપ્શનનું એક્સ્પર્ટ ચેટિંગ

કરપ્શનઃ શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છો. એવી ફિલોસોફી આ બજેટમાં ક્યાંય નહિ હોય. છતાં બધાને ખબર છે કે સરકાર વિકાસ યોજનાઓ માટે અબજો રૂપિયાનું ભંડોળ લઈને આવશે અને તેમાંથી નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અબજો રૂપિયાની કટકી લઈને જવાના છે. આ જ શાશ્વત ક્રમ છે. બાકી બધું મિથ્યા છે. મોંઘવારીઃ મારે તો શાંતિ […]

Budget 2025: પેટ્રોલના ભાવમાં ઘટાડો, ઈન્કમ ટેક્સમાં રાહત સહિત ત્રણ મોટી જાહેરાતની શક્યતા

New Delhi,તા.30 દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી શનિવારે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જો કે, બીજી તરફ સામાન્ય પ્રજા બજેટમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. […]