સમયસર Blood Tests કરવું Health માટે ફાયદાકારક!

London,તા,04 દુનિયાભરમાં બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. બીજી બાજુ, બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના વૈજ્ઞાનિકોએ પ્રોટીઓમિક ટેસ્ટ નામની એક વિશેષ Blood Test વિકસાવી છે, જે વધતી ઉંમર સાથે શરીરના ભાગોમાં વિકસી રહેલા રોગોને શોધી શકે છે. લોહીના એક ટીપાની તપાસ કરવાથી કેન્સર અને ડિમેન્શિયા સહિત 30 બિમારીઓ બહાર આવશે. પ્રોફેસર મિકા કિવિમાકી, એક વૈજ્ઞાનિક અને […]