America હવે ડીપોર્ટ કરવા માટે આર્મીના વિમાનનો ઉપયોગ નહીં કરે
ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન પોલિસીના ચુસ્ત અમલ બાબતે સમગ્ર વિશ્વને સંકેત આપવા મિલિટરી ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો Washington, તા.૮ અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને ડીપોર્ટ કરવાની પ્રક્રિયામાં મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મિલિટરી એરક્રાફ્ટમાં એક વ્યક્તિને ડીપોર્ટ કરવાનો ખર્ચ ૨૦,૦૦૦ ડોલર (૧૭.૪૧ લાખ) થઈ રહ્યો હોવાથી ટ્રમ્પ સરકાર ચોંકી ઊઠી છે. અમેરિકન મિલિટરીની છેલ્લી ફ્લાઈટે […]